[go: up one dir, main page]

લખાણ પર જાઓ

મખમલ

વિકિપીડિયામાંથી
મખમલનું વસ્ત્ર

મખમલ (હિંદી:मखमल; અંગ્રેજી:Velvet) આછા વણેલા રૂંવાદાર રેશમી કાપડને કહેવામાં આવે છે. તે સાધારણ રેશમ (silk) અથવા પ્લશ (plush)ના રૂંવાટીવાળા દોરા વડે બનાવવામાં આવે છે, જે શ્રેણીબદ્ધ રીતે ગોઠવવામાં આવે છે. સામાન્ય વસ્ત્ર કરતાં આ જાતનું કાપડ કિંમતમાં મોંઘું હોય છે. આ કાપડ પહેરવામાં અતિશય સુંવાળું લાગે છે. તે કુદરતી અથવા કૃત્રિમ રીતે તૈયાર કરાયેલ હોય છે.