[go: up one dir, main page]

Google Gemini

4.4
11 લાખ રિવ્યૂ
1 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
PEGI 3
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Gemini ઍપ એક પ્રયોગાત્મક AI આસિસ્ટંટ છે. જો તમે Gemini ઍપ પસંદ કરો છો, તો તે તમારા Google Assistantને બદલીને તમારા ફોન પર પ્રાથમિક આસિસ્ટંટની જગ્યા લેશે. Google Assistantની મીડિયા અને રૂટિન કન્ટ્રોલ કરવા જેવી અમુક વૉઇસ સુવિધાઓ હજી સુધી Gemini ઍપ મારફતે ઉપલબ્ધ નથી. તમે સેટિંગમાં Google Assistant પર પાછા સ્વિચ કરી શકો છો.

Gemini ઍપ ફક્ત 2 GB કે તેનાથી વધુ RAM ધરાવતા, Android 10 અને તેનાથી વધુ ઉપરના વર્ઝન પર ચાલતા Android પર જ ઉપલબ્ધ છે.

આ આધિકારિક ઍપ મફત છે. Gemini તમને તમારા ફોન પર AI મૉડલવાળા Googleના શ્રેષ્ઠ કુટુંબનો સીધો ઍક્સેસ આપે છે, જેથી તમે આટલું કરી શકો:

- લખવા, સામૂહિક રીતે સમસ્યાનું સમાધાન કરવા, શીખવા અને બીજું ઘણું કરવા માટે મદદ મેળવો
- સારાંશ આપો અને Gmail અથવા Google Driveની માહિતી શોધો
- નવી રીતે મદદ મેળવવા માટે ટેક્સ્ટ, ફોટા અને તમારા કૅમેરાનો ઉપયોગ કરો
- તમારા ફોનની સ્ક્રીન પર જે હોય તેના સંબંધમાં Geminiની મદદ મેળવવા માટે “Ok Google” કહો
- Google Maps અને Google Flights વડે પ્લાન બનાવો

જો તમારી પાસે Gemini Advancedનો ઍક્સેસ હોય, તો તે તમને ત્યાં જ Gemini ઍપમાં મળશે.

Google Gemini મોબાઇલ ઍપની પસંદગીના લોકેશન. ભાષાઓ અને ડિવાઇસ માટે જ સાર્વજનિક રિલીઝ કરવામાં આવી રહી છે. સહાયતા કેન્દ્રમાં ઉપલબ્ધતા વિશે વધુ જાણો:
https://support.google.com/?p=gemini_app_requirements_android
Gemini ઍપની પ્રાઇવસી નોટિસનો રિવ્યૂ કરો:
https://support.google.com/gemini?p=privacy_notice
આ રોજ અપડેટ કર્યું
29 ઑગસ્ટ, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
સ્થાન વ્યક્તિગત માહિતી અને અન્ય 11
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.4
10.8 લાખ રિવ્યૂ
Shiyal Shanti
9 સપ્ટેમ્બર, 2024
गूगल का सभी app मस्त है लेकिन मेरी यूट्यूब मे व्यूज नहीं आते है विडिओ 2K 4K कवॉलिटी का डालता हु फिर भी चैनल नाम 👉ADND44
5 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Mano Bhai
10 સપ્ટેમ્બર, 2024
so beautiful aap se 😘🤩🤩
5 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Ashok Parmar
13 સપ્ટેમ્બર, 2024
world best app
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે?

The Google Gemini app is now live in English, Spanish, French, Portuguese, Chinese, Japanese, Korean and more languages. See the full list of supported languages and countries here:
https://support.google.com/?p=gemini_app_requirements_android