હિથ લેજર
Appearance
હિથ લેજર | |
---|---|
બર્લિન આંતરરાષ્ટ્રિય ફિલ્મ સમારોહમાં લેજર, ૨૦૦૬. | |
જન્મની વિગત | હિથક્લિફ એન્ડ્રુ લેજર 4 April 1979 પર્થ, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયા |
મૃત્યુ | 22 January 2008 ન્યુ યોર્ક શહેર, ન્યુ યોર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ | (ઉંમર 28)
મૃત્યુનું કારણ | હૃદય રોગનો હુમલો ડ્ર્ગ્સ લીધા પછી |
વ્યવસાય | અભિનેતા, સંગીત વિડીઓ દિગ્દર્શક |
સક્રિય વર્ષો | ૧૯૯૩-૨૦૦૮ |
સાથી(ઓ) | મિશેલ વિલિયમ્સ (૨૦૦૪-૨૦૦૭) |
સંતાનો | ૧ |
હિથ એન્ડ્રુ લેજર (૪ એપ્રિલ ૧૯૭૯ – ૨૨ જાન્યુઆરી ૨૦૦૮) ઓસ્ટ્રેલિયન અભિનેતા અને નિર્માતા હતા. ૧૯૯૦ના દાયકામાં ઓસ્ટ્રેલિયામાં ટેલિવિઝન અને ચલચિત્રોમાં કામ કર્યા પછી લેજર ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સમાં પોતાની કારકિર્દી બનાવવા આવ્યા. તેમના ચલચિત્રોમાં ૧૯ ચલચિત્રોનો સમાવેશ થાય છે, જેમાં ૧૦ થિંગ્સ આઇ હેટ અબાઉટ યુ (૧૯૯૯), ધ પેટ્રિયટ (૨૦૦૦), અ નાઇટ્સ ટેલ (૨૦૦૧), મોન્સટરસ્ બોલ (૨૦૦૧), નેડ કેલી (૨૦૦૩), ધ બ્રધર્સ ગ્રીમ (૨૦૦૫), લોર્ડ્સ ઓફ ડોગટાઉન (૨૦૦૫), બ્રોકબેક માઉન્ટેન (૨૦૦૫), કાસાનોવા (૨૦૦૫), કેન્ડી (૨૦૦૬), આઇ એમ નોટ ધેર (૨૦૦૭), ધ ડાર્ક નાઇટ (૨૦૦૮) અને ધ ઇમેજીનિરયમ ઓફ ડોક્ટર પારનાઉસ (૨૦૦૯) નો સમાવેશ થાય છે.[૧] તેઓએ સંગીત વિડિયોનું દિગ્દર્શન કર્યું હતું અને ચલચિત્રોનું નિર્માણ કરવાની ઇચ્છા જાહેર કરી હતી.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Heath Ledger". TVGuide.com. મેળવેલ ૨૫ એપ્રિલ ૨૦૧૬.
- ↑ Dawtrey, Adam (૨૩ જાન્યુઆરી ૨૦૦૮). "'Parnassus' Team Faces Dilemma". Variety. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૦૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |