કાગડો
Appearance
કાગડો એ સામાન્ય રીતે આખા જગતમાં બધા જ વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે. ગુજરાત રાજ્યમાં આ કાગડા કુટુંબના નીચે મૂજબની જાતના પક્ષીઓ જોવા મળે છે.[૧]
અંગ્રેજી નામ | ગુજરાતી નામ | વિસ્તાર |
---|---|---|
કોમન હાઉસ ક્રો | દેશી કાગડો | બધે જોવા મળે છે. |
જંગલ ક્રો | ગિરનારી કાગડો | કચ્છ સિવાય બધે. |
રેવન | મહાકાગ | જવલ્લેજ,રણની કાંધીએ. |
ઇન્ડીયન ટ્રી પાઈ | ખેરખટ્ટો, ખખેડો | કચ્છ સિવાય બધે |
સ્પોટેડ ગ્રે ક્રીપર | રાખોડી થડચડ | ઓછું જોવા મળે |
ચેસ્ટરનર બેલીડ નુથાચ | કથ્થાઇ પેટ થડચડ | ઘાટા વનપ્રદેશમાં |
વેલ્વેટ ફ્રન્ટેડ નુથાચ | મખમલી થડચડ | દક્ષિણ ગુજરાતના વનમાં |
ગ્રે ટીટ | રામચકલી, રાખોડી રામચકલી | ગીર, બરડા અને શત્રુંજયમાં |
વ્હાઈટ વિંગ બ્લેક ટીટ | કાબરી રામચકલી | કચ્છ |
યલો ચીક્ડ ટીટ | રામચકલી-પીળી ચોટલી | કચ્છ સિવાયના ડુંગરાળ પ્રદેશોમાં |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ (પક્ષી વિશેષાંક, ગુજરાત, અંક ડિસેમ્બર, ૧૯૮૪. ‘ગુજરાતમાં જોવા મળતાં પંખીઓ’, યાદી પાના નં-૧)