મત
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુંo; નo)
અર્થ
[ફેરફાર કરો]સંસ્કૃત પુંo; નo અભિપ્રાય (૨) સંપ્રદાય (૩) હઠ; મમત (૪) પુંo ચૂંટણી અંગે બતાવવામાં આવતો અભિપ્રાય; 'વોટ'
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
અર્થ
[ફેરફાર કરો][જુઓ મતિ] બુદ્ધિ (પ.) (૨) અo [हिं.] મા; નહિ