[go: up one dir, main page]

લખાણ પર જાઓ

સભ્ય:Dsvyas

આ સભ્ય વિકિપીડિયા પર પ્રબંધક છે.
વિકિપીડિયામાંથી

બેંગલોર ખાતે વિકિમીડિયાની એક મીટિંગ દરમ્યાન, ઓક્ટોબર ૨૦૧૪
User information
Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-3यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
en-4 This user speaks English at a near-native level.
Search user languages
#આ સભ્ય IRCમાં Dhaval નામ વાપરે છે.
આ સભ્ય ગુજરાતી વિકિપીડિયામાં પ્રબંધક છે. (ચકાસો)
આ સભ્ય બ્રિટનમાં રહે છે કે ત્યાં જન્મ્યા છે.
આ સભ્ય હિંદુ છે.
આ સભ્ય ગુજરાતી વિકિપીડિયામાં આયાતકાર છે. (ચકાસો)

ધવલ સુધન્વા વ્યાસ આ મારું પૂરું નામ છે. એક ગુજરાતી હોવાને નાતે નામ અને અટકની વચ્ચે પિતાનું નામ લખવામાં મને જરા પણ સંકોચ નથી, બલ્કે ગર્વ છે. મારો ભાષા સાથેનો પ્રેમ તો ઘણો જૂનો છે, પણ વિદેશની ધરતી પર વસ્યા પછી વધુ ગાઢ થઈ રહ્યો છે. મારો જન્મ અમદાવાદ શહેરના ખાડીયા વિસ્તારની નાના સુથારવાડાની પોળ (ખરેખર તો નાનો સુથારવાડો નામ હતું)માં થયો હતો જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું અને પછી વસ્ત્રાપુર જઈ વસ્યાં. ૨૦૦૫ની આખરમાં હું લંડન આવ્યો ત્યારથી અહીં જ છું. મારી લેખનની ભાષા ક્યારેય સારી નહોતી, ખાસ કરીને અક્ષરોમાં હું ગાંધીજીને પણ સારા કહેવડાવતો હતો અને જોડણીની ભૂલો તો ખરી જ. લેખનનું મારું જ્ઞાન તથા ભાષા પ્રત્યેનો પ્રેમ અને રુચિ વધારવા માટે મારા એમ.એસ.સી.ના પ્રાધ્યાપિકા ડૉ. ભારતીબેન દેશપાંડેનો હું હંમેશા ઋણી રહીશ.

My full name is Dhaval Sudhanva Vyas. Being a Gujarati, we use father's name as our middle name, and I am proud to still practice that. I always loved my native language Gujarati (ગુજરાતી), which increased after arriving on the foreign land of UK. I was born in Nana Sutharvada ni Pol in Khadia, Ahmedabad and later moved to Vastrapur, Ahmedabad. I came to UK in late 1995 and since then am settled in London. Though I loved Gujarati and had a vast vocabulary, my writing was not very good, especially I used to commit many grammatical, including spelling, mistakes and my hand writings were at times next to impossible to read. I will always remain indebted to my M.Sc. teacher Dr. Bharatiben Deshpande for improving my affection to the language as well as knowledge of grammar.

અવિરત અને અથાગ યોગદાન
વાહ ! -- વિહંગ (talk) ૨૦:૩૨, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
The Working Man's Barnstar
વાહ ! -- વિહંગ (talk) ૨૦:૩૨, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)

મારાં અન્ય સંપર્ક સ્થળો

[ફેરફાર કરો]
અન્ય ભાષાનાં વિકિપીડીયા ગુજરાતીના અન્ય પ્રકલ્પો વિકિપીડીયાની અન્ય પરિયોજનાઓ
હિંદી કહેવતો અને અવતરણો કોમન્સ
અંગ્રેજી શબ્દકોષ બીટાવિકિ/ભાષાંતર
થાઇ & new વિકિસ્રોત મેટાવિકિ

મારો બ્લોગ

[ફેરફાર કરો]

ભાગ્યેજ લખું છું

કરવાનાં કામો (to do list)

[ફેરફાર કરો]


દૂર કરવાના લેખો

[ફેરફાર કરો]
  1. થ્રિલર

ઉપયોગી કડીઓ

[ફેરફાર કરો]

ગુજરાતી પંચાંગ પ્રોજેક્ટ

[ફેરફાર કરો]

ઓટલો (૬ જુલાઈ, ૨૦૧૩)ના ભાગરૂપે બનેલા સભ્યો

[ફેરફાર કરો]
  1. સભ્ય:Popatk
  2. સભ્ય:Gnpatel
  3. સભ્ય:Hansap
  4. સભ્ય:Rawalja
  5. સભ્ય:Mahendra desai
  6. સભ્ય:Sumantrai D. DESAI.