[go: up one dir, main page]

લખાણ પર જાઓ

જૂલ

વિકિપીડિયામાંથી

કોઈપણ સ્થિર પદાર્થ કે ચીજવસ્તુને તેની જગ્યા પરથી ખસેડવા, ગતિમાન કરવા કે તેનું સ્વરૂપ બદલવા માટે ઊર્જા (શક્તિ) જોઈએ. કયું કાર્ય કરવા માટે કેટલી ઊર્જા વપરાય તેના માટે વૈજ્ઞાાનિકોએ એકમો પણ શોધ્યા છે. જેમ કે આપણા શરીરની શક્તિ કેલરીમાં મપાય, યંત્રોની શક્તિ હોર્સ પાવરમાં ગણાય છે.

વીજપ્રવાહ કે ગતિમાન વસ્તુ કેટલી ગરમી પેદા કરે છે તેનો એકમ જૂલ છે. સામાન્ય રીતે વીજળીની શક્તિ માપવા જૂલનું પ્રમાણ વપરાય છે.જેમ્સ પ્રિસ્કોટ જૂલ નામના ભૌતિકશાસ્ત્રીએ કાર્ય અને ઊર્જા વચ્ચેના સંબંધ વિષયક સંશોધનો કરી આ એકમ નક્કી કર્યો હતો.[][][] રોજીંદા જીવનમાં કે વ્યવહારમાં તેનો વધુ ઉપયોગ નથી, પણ વૈજ્ઞાાનિકોઓ માટે જૂલની ગણતરી મહત્ત્વની છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. American Heritage Dictionary of the English Language, Online Edition (2009). Houghton Mifflin Co., hosted by Yahoo! Education.
  2. The American Heritage Dictionary, Second College Edition (1985). Boston: Houghton Mifflin Co., p. 691.
  3. McGraw-Hill Dictionary of Physics, Fifth Edition (1997). McGraw-Hill, Inc., p. 224.